સેન્સિટિવ સ્કિનને શાંત અને પોષિત કરવા માટે નેચરલ ફેસ માસ્ક.
એલોઇવેરા જેલ માસ્ક એલોઇવેરા લાલાશ ઘટાડે અને સ્કિનને ઠંડક આપે.
કાકડી ફેસ માસ્ક કાકડી સોજો ઓછો કરે અને સ્કિનને તુરંત રિફ્રેશ કરે.
દહીં અને મધ માસ્ક દહીં નરમાઈ આપે અને મધ સ્કિનને હાઈડ્રેટ રાખે.
ચંદન ફેસ માસ્ક ચંદન સ્કિનને શાંતિ આપે અને ઈરિટેશન ઘટાડે.
ગુલાબ જળ ફેસ પેક ગુલાબ જળ સ્કિન બેલેન્સ રાખે અને કુદરતી ગ્લો આપે.
ઓટમીલ ફેસ માસ્ક ઓટમીલ સેન્સિટિવ સ્કિન માટે ઉત્તમ – ઈરિટેશન દૂર કરે.
હળદર અને દૂધ માસ્ક હળદર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને દૂધ સ્કિન નરમ રાખે.
શિયા બટર ફેસ માસ્ક શિયા બટર સૂકી અને સેન્સિટિવ સ્કિનને પોષણ આપે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ