ઓફ-સીઝન માં જવાનું આયોજન કરો.
વોલ્વો બસ અથવા ટ્રેન દ્વારા મુસાફરી કરવી સસ્તી પડશે.
વધારે ખર્ચ ટાળવા માટે હોસ્ટેલ અથવા હોમસ્ટે પસંદ કરો.
ફરવા માટે સ્કૂટર અથવા બાઇક ભાડે લઈ લો.
મોંઘી હોટલને બદલે સ્થાનિક ઢાબામાં જમવું સસ્તું રેહ.
માલ રોડ પર ખરીદી કરતી વખતે ભાવતાલ કરવાનું ભૂલશો નહીં.
ગ્રુપમાં જવાથી રૂમ અને ટેક્સીનું ભાડું વહેંચાઈ જશે.
પેકેજ લેવાને બદલે જાતે જ બુકિંગ કરવું વધુ ફાયદાકારક છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ