/>
તમારા શરીરને આયર્નની કમી છે? અહીં છે તેના મુખ્ય સંકેતો
થાક અને કમજોરી ઊઠતા જ થાક લાગવો અને રોજિંદા કામમાં energy ન રહેવી
ચક્કર આવવું હેમોગ્લોબિન ઓછું હોવાથી મગજ સુધી પૂરતું ઓક્સિજન નહિ પહોંચે
શ્વાસ ફૂલવો થોડું ચાલતાં કે સીડીઓ ચઢતાં જ શ્વાસ ચઢી જવો
ચહેરા પર પીળાશ અથવા ફિક્કો રંગ ચામડીમાં glow ઓછો થવો એ પણ આયર્નની કમીનો લક્ષણ.
વાળ ઝડપથી પડવા આયર્નની ડિફિશિયન્સી હેયર ફૉલ વધારી દે છે.
હાથ-પગ ઠંડા રહેવા રક્તપ્રવાહ ઓછો હોવાથી હાથ-પગ હંમેશા ઠંડા લાગવા લાગે.
હાર્ટબીટ તેજ થવી હૃદયને ઓક્સિજન પોહચાડવા વધુ મહેનત કરવી પડે છે
નખ તૂટવા, પાતળા થવા અથવા સફેદ દેખાવા લાગે.
આયર્ન ભરપૂર ખોરાક લો ચણા, પાલક, મૂંગ, ખારક, ગુળ, અખરોટ અને લીલી શાકભાજી

Recommended Stories

health-lifestyle

વિટામિન D સૂર્યનો નેચરલ ગિફ્ટ, જે રોજ થોડો સમય આપવાથી મોટી તાકાત આપે

health-lifestyle

શિયાળામાં ખજૂર ટેસ્ટી પણ, હેલ્ધી પણ! થોડું ખાઓ, ઘણું ફાયદું મેળવો

health-lifestyle

હોર્મોન બેલેન્સ હેલ્થનો આધાર થોડા નાના બદલાવથી મોટા ફેરફાર આવે

health-lifestyle

ચહેરા પર કુદરતી તેજ લાવવાનો સૌથી સરળ રસ્તો ઓરેન્જ પાઉડર