અંકુરિત દાણામાં વિટામિન C અને એન્ટીઑક્સિડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
અંકુરિત દાણા ફાઈબરથી ભરપૂર હોય છે, જે ભૂખને કાબૂમાં રાખે છે અને વજન ઘટાડે છે.
અંકુરિત દાણા બ્લડ શુગરને સંતુલિત રાખે છે અને ઈન્સ્યુલિન નિયંત્રિત કરે છે.
અંકુરિત દાણાના વિટામિન E ત્વચાને ગ્લો અને યુવાન દેખાવ આપે છે.
ફાઈબરના કારણે પાચન સુધરે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
અંકુરિત દાણામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.
અંકુરિત દાણા શરીરને તરત એનર્જી આપે છે — દિવસની શરૂઆત માટે શ્રેષ્ઠ!
અંકુરિત દાણા કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે.
રોજ સવારે થોડી માત્રામાં અંકુરિત દાણા ખાવા થી શરીર રહેશે તંદુરસ્ત અને એનર્જેટિક!
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ