PCOD દરમિયાન પોતાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે – નિયમિતતા અને સંતુલન જ મુખ્ય કુંજી છે
હેલ્ધી ડાયેટ લો — જંક ફૂડ, મીઠાઈ અને તળેલું ખાવું ટાળો
દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલો અથવા યોગ કરો.
પૂરતું પાણી પીવો — શરીર હાઇડ્રેટ રાખો
રોજ 7-8 કલાક ઊંઘ લેવી હોર્મોન સંતુલન માટે જરૂરી છે
મેડિટેશન અને શાંતિપૂર્ણ વાતાવરણ તણાવ ઓછો કરે છે.
કેફીન અને શુગરનું સેવન ઓછું કરો
સમયસર ખાવું અને ભૂખ્યા ન રહેવું.
મહિનામાં એક વાર હેલ્થ ચેકઅપ કરાવવું ભૂલશો નહીં.
દાલચિની, મેથી અને અલસી જેવા નેચરલ ઉપચાર અજમાવો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ