લોકો ને ઊંઘ ન આવવી તે એક ગંભીર સમસ્યા છે
ઊંઘ ન આવા ને કારણે તેના સવાસ્થ પર ખરાબ અસર થાય છે
જો તમને દરરોજ ઊંઘ નથી આવતી તો તમારે ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ
જો તમને આસ્થાયી ઉપાય જોઈએ તો તમે આ રીત અપનાવી શકો છો
મિલિટ્રી ની આ ટૅક્નિક થી તમને 2 મિનિટ ની અંદર ઊંઘ આપવા માં મદદ કરશે
સૌ પ્રથમ સૂઈ જો અને આખા શરીર ને આરામ આપો ,યાદ રાખો કે ગરદન ,ખભાં ,માથું અને પગ બધુ આરામ ની સ્થિતિ માં હોવું જોઈએ
મગજ માં ચાલતા વિચારો ને ખાલી કરી દો કોઈ વિચાર આવે તો dont think dont think રિપીટ કરો આમ કરવા થી તમને ઊંઘ આવી જસે
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ