પાણી વગરની જમીનમાં ઓછા ખર્ચે, ઓછા સમયમાં 20 વર્ષ સુધી આવક મેળવવી હોય તો સિંદૂરની ખેતી બેસ્ટ છે..
ધાર્મિક મહત્વની સાથે ખોરાક, સૌંદર્ય પ્રસાધનો અને દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે
બજારમાં એક કિલોના 300થી 500 રૂપિયા ભાવ મળે છે
આંતરરાષ્ટ્રીય સ્તેર તેની ખૂબ માંગ છે
ભારતમાં છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં ખેતી જોવા મળે છે
તેને તડકામાં સૂકવીને લાલ રંગનો પાવડર બનાવવામાં આવે છે.
Recommended Stories
gujarat
ગોડિયા ગામની અનોખી ખેતીની કહાની
farming
ભારતમાં ખેડૂતો માટે અનેક સરકારી યોજનાઓ....
dharama
સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ
dharama
ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ