બ્લોટિંગ એટલે શું? પેટમાં વાયુ, ફૂલાવો અને અસ્વસ્થતા અનુભવવો.
ધીમે ખાઓ અને સારી રીતે ચવો ઝડપથી ખાતા વાયુ વધુ બને છે.
ચ્યુઇંગ ગમ ટાળો તે પેટમાં વધારે હવા પહોંચાડે છે.
કાર્બોનેટેડ પીણાં ઓછી કરો સોડા, કોલ્ડ ડ્રિન્ક્સ બ્લોટિંગ વધારે છે.
ભોજન સાથે ખૂબ પાણી ન પીવો ડાઈજેસ્ટન ધીમું થઈ શકે છે.
પ્રોબાયોટિક્સ ઉમેરો દહીં, છાસ, કિમ્ચી પેટને હેલ્ધી રાખે છે.
મીઠાનો ઉપયોગ ઓછો કરો સોડિયમ વધે તો પેટમાં પાણી અટકે છે.
ગેસ બનાવવા વાળા ખોરાક ઓછી કરો જેમ કે રાજમા, ફુલાવર, ચણા – જરૂર મુજબ.
સવારે ગરમ પાણી પીવો ડાઈજેસ્ટન સુધરે અને બ્લોટિંગ ઓછું થાય.
ભોજન બાદ 10 મિનિટ વોક કરો પેટ લાઈટ અને ગેસ ઓછો થાય.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ