સાઇલેન્ટ હાર્ટ એટેક શું છે? લક્ષણો વગર પણ હાર્ટ પર હુમલો થઈ શકે.
શા માટે ખતરનાક? સમયસર ખબર ન પડે તો નુકસાન વધારે બને.
હલકું દુખાવો કે બર્નિંગ સેન્સેશન પેટ, પીઠ કે ખભામાં મિનિમલ પીડા—એ પણ સંકેત.
જલ્દી થાક આવી જવો સાધારણ કામ કરતા પણ થાક લાગે તો ધ્યાન આપો.
સાસમાં તકલીફ ચક્કર, ગભરાટ અથવા શ્વાસ ઓછો પડવો—ચેતવણી ચિહ્ન.
અસામાન્ય પરસેવો કોઈપણ કારણ વગર આવવું એ પણ જોખમનું લક્ષણ છે.
શર્કરા અને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હાઈ BP વાળા લોકોને વધારે જોખમ.
યોગ્ય ટેસ્ટ કરાવો ECG, Echo, BP, અને બ્લડ ટેસ્ટ નિયમિત કરાવતા રહો.
જીવનશૈલીમાં બદલાવ ઓછું તેલ, વધુ ચાલવું, સ્ટ્રેસ ઘટાડવું.
તમારું હાર્ટ—તમારી જવાબદારી સમયસર ધ્યાન રાખશો તો જીવ બચી શકે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ