Back Back
નવજોત સિદ્ધૂ 2019 પછી ફરીથી કપિલ શર્મા શોમાં દેખાશે.
"ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો"નો ત્રીજો સિઝન 21 જૂને આવી રહ્યો છે.
શો Netflix પર શનિવારે રાત્રે 8 વાગ્યે સ્ટ્રીમ થશે.
અર્ચના પુરણસિંહ પણ શોમાં રહેશે – બંને સાથે હાજર રહેશે.
ફેન્સ સિદ્ધૂની વાપસી પર સોશિયલ મીડિયામાં ઉત્સાહ વ્યક્ત કરે છે.
જોઈએ, સિદ્ધૂની એન્ટ્રી સાથે સીઝન 3 કેવું રહેશે

Recommended Stories

image

entertainment

વાયરલ થયો રિંકુ સિંહનો એંગેજમેન્ટ મોમેન્ટ
image

entertainment

ગુજરાતી ફિલ્મ ‘ભ્રમ’ – થ્રિલર અને ભાવનાત્મક કહાનીનું મિશ્રણ
image

entertainment

રાણાની દીપિકાને ટકોર: ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નખરા નહીં ચાલે!’
image

entertainment

સોનમની 40 વર્ષની યાત્રા: બોલિવૂડની ફેશન ક્વીન