India અને England વચ્ચેનો ચોથો ટેસ્ટ Old Trafford ખાતે ચાલી રહ્યો છે
Credit: Instagram
આ મેચ ના ચોથા દિવસે Shubman Gill એ શાનદાર બેટિંગ કરી હતી
Shubman એ Virat Kohli નો 655 રનની home series રેકોર્ડ તોડી નાખ્યો
હવે Shubman એ SENA દેશોમાં સૌથી વધુ રન કરનાર એશિયન થયો
Virat Kohli એ Australia સામે 2014-15 માં 692 રન બનાવ્યા હતા
Shubman એ પણ તોડી નાખી ને 697 રન બનાવી દીધા છે અત્યાર સુધી
England ની ધરતી પર સૌથી વધુ રન કરનાર Asian હવે Shubman છે
પહેલો રેકોર્ડ Mohammad Yousuf નો હતો – 631 રન England સામે
Shubman એ 8 ઇનિંગમાં સરેરાશ 99.57 થી 697 રન બનાવ્યા છે
Manchester ટેસ્ટમાં India એ પહેલા ઈનિંગમાં 358 રન બનાવ્યા
England એ જવાબમાં 669 રન બનાવીને મોટી લીડ મેળવી
India એ બીજા ઈનિંગમાં 2 વિકેટે 174 રન બનાવ્યા છે ચોથા દિવસે
England સામે હવે India 137 રન પાછળ છે મેચના અંતમાં
Recommended Stories
sports
વિમ્બલ્ડન 2025: ટેનિસની મેદાનમાં સ્ટાઇલ અને શાનનું મેળાપ
entertainment
શુભમન ગિલ અને સારા તેંડુલકર નું સોશિયલ મીડિયા પર થયો ફોટો વાયરલ
sports
સ્મૃતિના શાનદાર પ્રદર્શનથી ભારતની ઈંગ્લેન્ડ પર જીત
sports
આ પાંચ કેપ્ટન જેમણે ટેસ્ટ કેપ્ટન ડેબ્યું પર સદી ફટકાર