રાત્રે કાકડી ખાવું સલામત છે કે નહીં? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં હોય છે.
કાકડીમાં પાણીનો પ્રમાણ વધુ હોય છે તે 95% સુધી પાણી ધરાવે છે એટલે કે શરીરને હાઈડ્રેટ રાખે છે.
પણ રાત્રે ખાવાની વાત આવે ત્યારે... કાકડીને રાત્રે ખાવું દરેક માટે યોગ્ય નથી.
કાકડી થંડક આપતી છે, જેને રાત્રે ખાવાથી ગેસ, ફૂલવાનું અને અજમણ થઇ શકે છે.
શરદી, ખાંસી અથવા સિનસ જેવા રોગમાં કાકડી ખાવાથી તકલીફ વધી શકે છે.
જે લોકોને પાચન તંત્ર નબળું હોય, તેઓએ ખાસ કરીને રાત્રે કાકડી ટાળવી જોઈએ.
જે લોકોને પાચન તંત્ર નબળું હોય, તેઓએ ખાસ કરીને રાત્રે કાકડી ટાળવી જોઈએ.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ