શોલે (1975) જય અને વિરુની મિત્રતા સાથેનું આ એક ક્લાસિક એક્શન-ડ્રામા છે જે આજેય લોકોના દિલમાં જીવતું છે.
દીવાર (1975) "મેરે પાસ મા હૈ" — આ એક ડાયલોગે અમિતાભને એન્ગ્રી યંગ મેન બનાવી દીધા!
ડોન (1978) “ડોન કો પકડના મુશ્કિલ નહીં, નામુમકિન હૈ” — આ ફિલ્મે અમિતાભની સ્ટારડમને નવી ઊંચાઈ આપી
અભિમાન (1973) ગાયક પતિ-પત્ની વચ્ચેના ઈમોશનલ રિલેશન પર આધારિત ફિલ્મ — અમિતાભનો નરમ સ્વરૂપ..
જંજીર (1973) એન્ગ્રી યંગ મેનનો જન્મ — અમિતાભની કારકિર્દીની ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ.
કભી કભી (1976) પ્રેમ અને કાવ્યનો સુંદર સમન્વય — અમિતાભની રોમેન્ટિક સાઈડ.
પિકુ (2015) એક આધુનિક ફાધર-ડૉટર સંબંધની ક્યુટ અને ઈમોશનલ સફર.
બ્લેક (2005) અંધ અને મૌન યુવતીના જીવનમાં આશાનો પ્રકાશ લાવતો શિક્ષક — અમિતાભનો અદ્ભુત અભિનય.
બાગબાન (2003) માતા-પિતાની લાગણી અને સંતાનોની ફરજ વિશેનો સ્પર્શી દ્રષ્ટિકોણ.
પિંક (2016) સમાજને મહિલા સ્વતંત્રતા પર પાઠ આપતી શક્તિશાળી ફિલ્મ — “નો મીન્સ નો!”
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ