રિદ્ધિ ડોગરાએ ઈન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો શેર કરી
મુંબઈના પ્રખ્યાત મરીન ડ્રાઇવની તસવીરો છે.
રિદ્ધીએ લાલ બોર્ડરવાળી સફેદ સાડી પહેરી છે. એકદમ ઓછા મેકઅપમાં બ્રેઇડેડ હેરસ્ટાઇલ લૂક
રિદ્ધીના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોઝમાં વિન્ટેજ લૂક આપ્યો છે.
રિદ્ધીની સરખામણી નરગીસ સાથે પણ થઈ
કેપ્શનમાં લખ્યું सुना है लोग उसको आंख भर के देखते हैं, सो उसके शहर में कुछ दिन ठहर के देखते हैं. - अहमद फ़राज़’
શાહરુખ ખાનની 'જવાન', સલમાન ખાનની 'ટાઇગર 3' અને વિક્રાંત મેસી સાથે 'ધ સાબરમતી રિપોર્ટ' માં જોવા મળી
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ