વૃષભ રાશિ: ભાગીદારીના બિઝનેસમાં ગેરસમજ થવાની સંભાવના છે.
અચાનક અનાવશ્યક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે, સાવધાની રાખવી.
તુલા રાશિ: 2 જૂન સુધી મોટા જોખમી નાણાકીય રોકાણોથી દૂર રહેવું.
જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે, પાચન સંબંધિત સમસ્યાથી સાવધ રહેવું.
વૃશ્ચિક રાશિ: ગુસ્સો અને ચીડિયાપણું વધવાથી ઓફિસમાં વિવાદ થઈ શકે છે.
પ્રવાસ દરમિયાન કિંમતી વસ્તુઓ કે નાણાકીય નુકસાન અંગે સાવધ રહેવું.
કુંભ રાશિ:કામમાં વિલંબ અને ઓફિસમાં માનસિક દબાણ વધવાથી તણાવ રહી શકે છે.
નાણાકીય લેવડદેવડમાં સાવધ રહેવું અને કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!