15 September થી શુક્ર કર્ક રાશીથી સિંહ રાશીમાં પ્રવેશ કરશે
જ્યોતિષમાં શુક્રનું સંક્રમણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે
શુક્ર ધન, વૈભવ અને ભૌતિક સુખનો સંકેત માનવામાં આવે છે
આ સંક્રમણ કેટલાક રાશિ માટે આર્થિક લાભદાયી સાબિત થશે
15 સપ્ટેંબરે શુક્ર, સૂર્ય, બુધ અને કેતુથી ચતુર્ગ્રહ યોગ બને
શુક્ર અને બુધના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ પણ બનાવશે
Taurus (વૃષભ રાશિ), ચોથા ઘર માં શુક્રના પ્રવેશથી ઘરમાં સુખ-શાંતિ આવશે
નોકરીની નવી તક મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે
જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે અને સમૃદ્ધિ વધશે
Libra (તુલા રાશિ). તુલા રાશિ માટે શુક્રનું સંક્રમણ ખૂબ જ લાભદાયી રહેશે
નોકરીમાં નવી તક મળશે અને નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે
સંબંધોમાં સુધારો થશે અને લક્ષ્મીજીની કૃપાથી લાભ થશે
Scorpio(વૃશ્ચિક રાશિ), શુક્રના સંક્રમણથી આવકમાં વધારો થવાની શક્યતા છે.
વેપાર કરતા લોકોને નફો થવાનો સારો સમય આવશે.
આ સમયધોરણમાં નાણાંકીય લાભ મેળવવાની તક મળશે.
Recommended Stories
dharama
ગણેશજી પાસેથી શીખવાની ૯ સુવર્ણ વાતો
dharama
રાધા અષ્ટમી 2025: પ્રેમ અને ભક્તિ સાથે તહેવાર ઉજવો
dharama
લાલબાગચા રાજાના દર્શન માટે Amit Shah મુંબઈ પહોંચ્યા
dharama
મુંબઈની ગણેશ ભક્તિ – શબ્દો ઓછા પડે એવું ભવ્ય દર્શન