બોલિવૂડના દિગ્ગજ અભિનેતા Sanjay Dutt હાલમાં તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. તેમની પાસે એકથી એક ચડિયાતી ફિલ્મોની લાઈનઅપ છે
આ ફિલ્મોમાં Sanjay Duttની શક્તિશાળી એક્ટિંગ અને વિવિધ શૈલીઓનો સમન્વય જોવા મળશે
Baaghi 4: એક્શનનો નવો ડોઝ
Baaghi 4 એક એવી ફિલ્મ છે જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં Sanjay Dutt નેગેટિવ રોલમાં જોવા મળશે,
Dhurandhar: રણવીર સિંહ સાથે ટક્કર
Dhurandhar એ Sanjay Duttની બીજી મોટી ફિલ્મ છે, જે 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં Sanjay Dutt રણવીર સિંહ સાથે ટકરાશે
The Raja Saab: સાઉથનો દબદબો
Sanjay Duttની બીજી મહત્વની ફિલ્મ The Raja Saab સાઉથના સુપરસ્ટાર Prabhasની હોરર-કોમેડી ફિલ્મ છે.
Welcome To The Jungle: કોમેડીનો ડબલ ડોઝ
Welcome To The Jungleએ Sanjay Duttની એક બીજી મોટી ફિલ્મ છે, જે Housefull શ્રેણીની જેમ જ એક કોમેડી ફિલ્મ છે.
Recommended Stories
entertainment
ફિટનેસનો નવો સફર – સારા તેંદુલકર સાથે
entertainment
Vacay vibes with Avneet Kaur
entertainment
શું TikTok ભારતમાં પાછું આવશે?
entertainment
સૌંદર્ય અને સંસ્કૃતિનું પરફેક્ટ મિશ્રણ