S26 સિરીઝ ભારતમાં 25 ફેબ્રુઆરીએ સત્તાવાર લોન્ચ થઈ છે.
Galaxy S26 ની કિંમત અંદાજે ₹87,999 થી શરૂ થાય છે.
S26 Ultra મોડલની કિંમત ₹1,39,999 થી શરૂ થશે.
પ્રી-ઓર્ડર કરનારને 6 માર્ચથી ડિલિવરી મળવાની શરૂ થશે..
11 માર્ચ, 2026 થી ઓપન સેલ (સામાન્ય વેચાણ) શરૂ થશે.
પ્રી-બુકિંગ પર ડબલ સ્ટોરેજ જેવી આકર્ષક ઓફર્સ ઉપલબ્ધ છે.
નવી AI સુવિધાઓ અને લાંબા સમય સુધી સોફ્ટવેર અપડેટ.
અલ્ટ્રા મોડલમાં 200MP કેમેરા સાથે શાનદાર ઝૂમ મળશે.

Recommended Stories

tech-gadgets

Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ

tech-gadgets

Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!

tech-gadgets

Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ

tech-gadgets

Vivo X300 Pro: ભારતમાં લોન્ચ થતા પહેલા જાણો તેની તમામ શક્તિશાળી વિગતો