સેમસંગે વિશ્વનું સૌથી મોટું 130 ઇંચનું Micro RGB TV લોન્ચ કર્યું છે.
આ ટીવીમાં ખાસ 'ગ્લેર ફ્રી' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમાં રહેલું AI ફીચર ધૂંધળા ફોટાને પણ એકદમ સાફ અને ક્લિયર કરી દેશે.
Micro RGB ડિસ્પ્લે અદભૂત કલર અને હાઈ-ડેફિનેશન પિક્ચર ક્વોલિટી આપશે.
આ પ્રીમિયમ ટીવી સિનેમા જેવો અનુભવ હવે તમારા ઘરના હોલમાં લાવશે.
આ ટીવીને અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલા CES 2026 માં રજૂ કરાયું છે.
તેના વિશાળ કદને સંભાળવા માટે કંપનીએ ખાસ મોટું મેટલ સ્ટેન્ડ આપ્યું છે.
આ સ્ટેન્ડની મદદથી ટીવીની સ્ક્રીનને જરૂર મુજબ થોડી નમાવી(Tilt) શકાય છે.
હાલ આ 'કોન્સેપ્ટ' મોડેલ છે, તેથી તે તરત જ બજારમાં વેચાણ માટે નહીં આવે.

Recommended Stories

tech-gadgets

ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત

tech-gadgets

Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!

tech-gadgets

Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ

tech-gadgets

Vivo X300 Pro: ભારતમાં લોન્ચ થતા પહેલા જાણો તેની તમામ શક્તિશાળી વિગતો