/>
એન્ટીઓક્સિડન્ટ ટ્રેકર – શરીરમાં કેટલો કારોટિનોઇડ છે તે માપે છે.
રનિંગ કોચ – દોડ્યા પછી પર્સનલ ટ્રેનિંગ પ્લાન આપે છે.
વેસ્ક્યુલર લોડ – સૂતા સમયે રક્તવાહિકામાં સ્ટ્રેસ માપે છે.
Google Gemini AI – વોઇસ કમાન્ડથી ફોન વગર ફંક્શન્સ ચલાવો.
One UI 8 + Wear OS 6 – નવી અને સરળ UI સાથે વધુ સુવિધા.
અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇન – 8.6 mm આરામદાયક ફિટ.
3000 nits બ્રાઇટ ડિસ્પ્લે – બહાર પણ ક્લિયર અને બ્રાઇલિયન્ટ વિઝિબિલિટી.
ડ્યુઅલ-ફ્રિક્વેન્સી GPS – વધુ એક્ઝેક્ટ લોકેશન ટ્રેકિંગ માટે.
મલ્ટિ-ઇન્ફો ટાઇલ્સ & નાઉ બાર – એક સાથે અનેક માહિતી જોઇ શકાય.
એનર્જી સ્કોર – ઊર્જા સ્તર બતાવે, ઊંઘ અને એક્ટિવિટી પર આધારિત.
Recommended Stories
tech-gadgets
આવતું ભવિષ્ય હવે સ્ક્રીનમાં નહીં, મેટાવર્સમાં જીવાશે
tech-gadgets
Flipkart Big Bang Diwali Sale 2025
tech-gadgets
2030માં રોબોટ્સ – દરેક કામમાં સાથી, જીવનને બનાવશે સ્માર્ટ અને સરળ
education-career
2026ના સ્માર્ટફોન થશે વધુ સ્માર્ટ, ઝડપી અને અદ્ભુત ટેકનોલોજી સાથે