ભારતના નેવીદળને સલામ! સમુદ્રની સંરક્ષા કરનાર વીર યોદ્ધાઓને સમર્પિત દિવસ.
દરિયાનો નેમ – દેશની સુરક્ષા નેવીના જવાનો 24x7 દેશની સરહદોને સુરક્ષિત રાખે છે.
શક્તિ + શિસ્ત = ભારતીય નેવી દુનિયાની સૌથી શક્તિશાળી નેવલ ફોર્સમાં ભારતનું નામ ગર્વથી ચમકે છે.
INS વિક્રમાદિત્ય થી INS વિક્રાંત સમુદ્રમાં ભારતની તાકાત દર્શાવતા ફ્લેટ.
દરિયાઈ બચાવ મિશન નેવી માત્ર યુદ્ધ નથી લડતી—બચાવ કામગીરીમાં પણ આગળ.
ટેકનોલોજીનો ત્રાટકતો તેજ એડવાન્સ હથિયાર, સબમેરિન અને એરક્રાફ્ટ—ભારતને આપે મજબૂત શીલ્ડ.
નેવલ ઓફિસરોની અદ્ભુત તાલીમ કઠોર શિસ્ત અને મહેનતથી બને છે દરેક નેવી વોરીયર.
સમુદ્ર – દેશની આર્થિક લાઇફલાઇન નેવી ભારતના વેપાર અને પોર્ટ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે
કુટુંબનો ગર્વ દરેક નેવી જવાનો પાછળ ઉભેલ પરિવાર પણ તેટલો જ વીર.
જઈ હિંદ, જઈ નેવી! આજે સૌ સાથે મળી — ભારતીય નેવીની શક્તિ અને સમર્પણને સલામ!
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી