સ્ટાર ફ્રૂટ એટલે કે કમરખ — સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ!
તેમાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે જે રોગપ્રતિકાર શક્તિ વધારે છે.
હૃદયના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
સ્ટાર ફ્રૂટ વજન ઘટાડવામાં મદદરૂપ છે કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે.
એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી ત્વચા તેજસ્વી બનાવે છે.
ડાયાબિટીસ ધરાવતા લોકોને બ્લડ શુગર કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
સ્ટાર ફ્રૂટ લિવર ડિટોક્સમાં મદદરૂપ છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ભૂખ વધારવામાં મદદ કરે છે.
રોજ એક નાનું સ્ટાર ફ્રૂટ ખાવાથી શરીર તંદુરસ્ત અને ત્વચા ગ્લોઇંગ રહે છે

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ