સલીમ ખાનને મગજમાં સામાન્ય હેમરેજ થતા હોસ્પિટલ ખસેડાયા છે.
90 વર્ષીય લેખક હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે.
સ્થિતિ સુધારવા માટે ડોક્ટરો દ્વારા એક સર્જરી કરવામાં આવી છે.
બ્લડ પ્રેશર વધવાને કારણે તબિયત અચાનક લથડી હતી.
તેઓ હાલ વેન્ટિલેટર પર છે પરંતુ તેમની સ્થિતિ સ્થિર છે.
આવતીકાલ સુધીમાં તેમને વેન્ટિલેટર પરથી હટાવવામાં આવી શકે છે.

Recommended Stories

entertainment

ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા

entertainment

બ્લેક ડ્રેસમાં Sonakshi Sinha ની શાનદાર સ્ટાઈલ

entertainment

Anushka Sen નો નેવી બ્લુ ડ્રેસમાં ગ્લેમરસ લુક

entertainment

Shivangi Joshi નો કલાસી બોસ લેડી લુક