મગજ માટે લાભદાયક કેસર સ્મૃતિશક્તિ અને એકાગ્રતા વધારે છે.
મૂડ સુધારે તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં મદદરૂપ.
ત્વચા માટે ઉત્તમ ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે.
પાચન સુધારે અજિર્ણ અને ગેસની સમસ્યા ઘટાડે.
ઇમ્યુનિટી વધારે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે.
ઊંઘમાં સુધારો કરે શાંત ઊંઘ માટે મદદરૂપ.
હોર્મોન સંતુલન કરે સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક.
હાર્ટ હેલ્થ માટે સારું રક્તપ્રવાહ સુધારે છે.
યોગ્ય માત્રામાં લો દૂધ સાથે લેવાથી વધુ લાભ મળે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ