રવિવારે વહેલી સવારે જુહુમાં ઘરની બહાર ૫ રાઉન્ડ ફાયરિંગ થયું.
હુમલા સમયે રોહિત શેટ્ટી પરિવાર સાથે ઘરે જ હાજર હતા.
સદનસીબે આ હુમલામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી.
પુણેથી ૫ શંકાસ્પદ શખ્સોને પકડી મુંબઈ લાવવામાં આવ્યા છે.
કોર્ટે આરોપીઓને ૫ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા.
બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર ફાયરિંગ કર્યાનું કબૂલ્યું છે.
પોસ્ટમાં લખ્યું કે આ હુમલો માત્ર એક 'ટ્રેલર' સમાન છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ૧૨ ટીમો આ કેસની તપાસ કરી રહી છે.
ડાયરેક્ટરના ઘરની બહાર ૨૪ કલાક કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
રોહિત શેટ્ટીએ ૪૮ કલાક સુધી કોઈને ન મળવાનો નિર્ણય લીધો છે.

Recommended Stories

entertainment

ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા

entertainment

બ્લેક ડ્રેસમાં Sonakshi Sinha ની શાનદાર સ્ટાઈલ

entertainment

Anushka Sen નો નેવી બ્લુ ડ્રેસમાં ગ્લેમરસ લુક

entertainment

Shivangi Joshi નો કલાસી બોસ લેડી લુક