અંશુલા કપૂર બોની કપૂરની દીકરી છે અને અભિનેતા અર્જુન કપૂરની બહેન છે.
Credit: Instagram
રોહન ઠક્કરે અંશુલા કપૂરને પ્રપોઝ કર્યું.
ન્યૂયોર્કના સુંદર સેન્ટ્રલ પાર્કમાં શાંતિભેર પ્રપોઝ કર્યું.
અર્જુન, જાન્વી અને ખુશી કપૂરે ખુશખબરી પર અભિનંદન આપ્યા.
અંશુલા અને રોહન છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Recommended Stories

entertainment

સૌમ્ય સાદગી સાથે ગુલાબી સાડીમાં Samantha નો મનમોહક અંદાજ

entertainment

ચાહકોના દિલ જીતી રહ્યો છે Sonam Bajwa નો આ લેટેસ્ટ ટ્રેડિશનલ લુક

entertainment

એથનિક અંદાજમાં Sonam Bajwa નો જાદુ

entertainment

Anushka Sen ની હેલ્ધી લાઈફસ્ટાઈલ: ફિટનેસ અને સુંદરતાનો પરફેક્ટ સંગમ