જાંકી બોડીવાલા ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી છે.
જન્મ : 30 ઓક્ટોબર 1995 જન્મ સ્થાન: અમદાવાદ, ગુજરાત
માતા-પિતા: ભરત અને કાશ્મીરા બોડીવાલા, ભાઈ: ધ્રુપદ
રિલેશનશિપ: યશ સોની સાથે સંબંધમાં
ડેબ્યુ ફિલ્મ: 2015 - છેલ્લો દિવસ (Chhello Divas)
નાડી દોષ (2022)
વશ (2023)
ટ્રિશા ઓન ધ રોક્સ (2024)
જાંકી બોડીવાલાને IIFA 2025માં શ્રેષ્ઠ સહાયક ભુમિકા માટે એવોર્ડ મળ્યો.
જાંકી બોડીવાલા ગુજરાતી સિનેમાની તેજસ્વી ઓળખ બની.
Recommended Stories
entertainment
પ્રિયંકા ચાહર ચૌધરીના લુક્સ: સ્ટાઇલ અને સુંદરતાનો પરિચય
entertainment
નવા અંદાજ માં જોવા મળ્યા બબીતા જી ...
entertainment
49 ની વર્ષે શિલ્પા નો ગ્લેમર લુક
entertainment
આ એક્શન ફિલ્મો ની છપ્પર ફાડ કમાણી ...