દિલ્હીથી ઋષિકેશ જવા માટે સ્લીપર ક્લાસ ટ્રેન સૌથી સસ્તો વિકલ્પ છે.
રહેવા માટે લક્ઝરી હોટલને બદલે સસ્તી હોસ્ટેલ કે ડોરમેટ્રી પસંદ કરો.
મોંઘી હોટલ છોડીને સસ્તા રોડ સાઇડ ધાબા કે આશ્રમમાં જમવું.
ફરવા માટે ઓટો રિક્ષાને બદલે રોજના ₹૫૦૦માં સ્કૂટર ભાડે લો.
ગંગા આરતી અને ઝુલા જેવી જગ્યાઓ કોઈ ગાઈડ વગર જાતે જોઇલો.
રાફ્ટિંગ અને કેમ્પિંગનો ખર્ચ મિત્રો સાથે વહેંચીને બચાવો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ