કેલ્શિયમ: તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટીયોપોરોસિસ અટકાવે છે.
ફાઇબર: તે પાચન સુધારે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ: રાગી લોહીમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
વજન નિયંત્રણ: તેમાં રહેલો ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
એનિમિયા: તે આયર્નનો સારો સ્ત્રોત છે, જે એનિમિયા દૂર કરવામાં મદદ કરે.
પ્રોટીન: રાગીમાં ઘણા આવશ્યક એમિનો એસિડ રહેલા છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ