મિથુન રાશિ: ઓફિસમાં સહકર્મચારીઓ કે બોસ સાથે વિવાદથી બચવું.
વેપારમાં નવું રોકાણ કે ભાગીદારી અત્યારે ન કરવી.
કન્યા રાશિ: કામનું દબાણ વધશે અને નાની બાબત મોટો વિવાદ બનશે.
ભાગીદારીના કામમાં પૈસા અને દસ્તાવેજોમાં સાવધ રહેવું.
ધન રાશિ: કારકિર્દી માટે મુશ્કેલ સમય, નવી નોકરી શોધવાનું ટાળવું.
ખર્ચ વધશે, આર્થિક બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરવો.
મીન રાશિ: આર્થિક તંગી વર્તાશે અને બજેટ ખોરવાઈ શકે છે.
નાણાકીય લેવડદેવડમાં પૂરતી તપાસ કરવી જરૂરી છે.
Recommended Stories
dharama
22 જૂનથી સરસ્વતી યોગ: આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ યુગ
dharama
2026ના આગામી 6 મહિના: આ ભાગ્યશાળી રાશિઓનું ચમકશે નસીબ!
dharama
સૂર્ય ગોચર 2026: આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી આ 5 રાશિઓ પર આર્થિક સંકટ
dharama
10 જુલાઈથી ચમકશે ભાગ્ય: આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર