ધર્મ એટલે—સાચું કરવાનું કર્તવ્ય, જે મન, વાણી અને કર્મને શુદ્ધ રાખે.
ધર્મ કોઈ માત્ર ધર્મ-પંથ નથી—તે જીવન જીવવાની સાચી રીત છે.
ધર્મનું મૂળ અર્થ: સત્ય, દયા, કરુણા અને ન્યાય.
ધર્મ આપણને સાચા નિર્ણયો લેવાની દિશા બતાવે છે.
લાભ કરતા ફરજને મહત્વ આપવું—એ પણ ધર્મ છે.
દરેક માટે ધર્મ અલગ હોઈ શકે—પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે.
દૈનિક જીવનમાં ધર્મ: સત્ય બોલવું, વચન પાળવું, અન્યને નુકસાન ન કરવું.
પરિવારમાં ધર્મ: વૃદ્ધોનો માન, બાળકોને સંસ્કાર, પ્રેમ અને જવાબદારી.
સમાજમાં ધર્મ: ઈમાનદારી, ન્યાય અને સહાય કરવાનો ભાવ.
Recommended Stories
dharama
શ્રાવણ પહેલાં ગ્રહ પરિવર્તન: ૩ રાશિઓ માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
જેઠ અમાસ: ગ્રહ સંયોગથી આ 5 રાશિઓ બનશે માલામાલ!
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર