વાળની વૃદ્ધિ માટે યોગ્ય તેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કયા તેલથી થાય છે ઘના અને લાંબા વાળ!
નાળિયેર તેલ (Coconut Oil) વાળને મૂળથી મજબૂત બનાવે છે અને તૂટતા વાળને રોકે છે.
બદામ તેલ (Almond Oil) વિટામિન E ભરપૂર — વાળને ચમકદાર અને હેલ્ધી બનાવે છે.
આમળા તેલ (Amla Oil) વાળનો કુદરતી રંગ જાળવી રાખે છે અને વૃદ્ધિ વધારે છે.
કાસ્ટર તેલ (Castor Oil) ઝડપી વાળની વૃદ્ધિ માટે સૌથી અસરકારક — નવા વાળ ઉગાડે છે.
ભૃંગરાજ તેલ (Bhringraj Oil) “વાળનો રાજા” કહેવાય છે — વાળનું ઝડવું રોકે અને નવો ઉછેર કરે.
રોઝમેરી તેલ (Rosemary Oil) બ્લડ સર્ક્યુલેશન વધારીને વાળની વૃદ્ધિ વધારે છે
ટી ટ્રી તેલ (Tea Tree Oil) ડેન્ડ્રફ દૂર કરે છે અને વાળની જડોને સાફ રાખે છે.
આર્ગન તેલ (Argan Oil) હાઇડ્રેટેડ, સોફ્ટ અને ફ્રિઝ-ફ્રી વાળ માટે અદ્ભુત છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ