સ્ટ્રેસ માત્ર મનને નહીં, વાળને પણ અસર કરે છે
વધુ સ્ટ્રેસથી વાળ ખરવા લાગે છે
હેર ગ્રોથ ધીમું પડી જાય છે
વાળ પાતળા અને નબળા બને છે
ડેન્ડ્રફ અને સ્કાલ્પ પ્રોબ્લેમ્સ વધે
સ્ટ્રેસથી વાળ સુકા અને ફ્રિઝી બને
વહેલી ઉંમરે સફેદ વાળ આવવાની શક્યતા
સ્ટ્રેસ કંટ્રોલ કરવાથી વાળ સુધરે
શાંત મન = સ્વસ્થ વાળ

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ