/>
સ્ટ્રેસ શું છે? જ્યારે મન ઉપર પ્રેશર વધી જાય ત્યારે શરીરમાં હોર્મોન બદલાય છે – જેના કારણે સ્કિન પર અસર જોવા મળે છે.
પિમ્પલ્સ અને એક્ને સ્ટ્રેસ કોર્ટેસોલ હોર્મોન વધારશે, જેના કારણે સ્કિન ઓઇલી બનીને એક્ને થાય છે
સ્કિન ડ્રાય થઈ જાય સ્ટ્રેસથી સ્કિનની મોઈશ્ચર લેવલ ઘટે છે અને સ્કિન સુકી, રફ દેખાય છે
એજીંગ ફાસ્ટર સ્ટ્રેસ કોલેજન બ્રેક કરાવે છે – જેના કારણે રિંકલ્સ અને ફાઇન લાઈન્સ વહેલી દેખાય છે
સ્કિન રેડનેસ અને રીએક્શન એલર્જી જેવી રીએક્શન, લાલચટ્ટ કે ખંજવાળ આવી શકે છે.
ડાર્ક સર્કલ્સ સ્ટ્રેસ અને નીંદરની કમી આંખો નીચે કાળા ગોળા વધારે બનાવે છે.
સ્કિન ગ્લો ઓછો થઈ જાય બ્લડ સર્ક્યુલેશન ઘટવાથી સ્કિન ડલ અને થાકી લાગતી દેખાય.
હેરફોલ પણ વધે સ્ટ્રેસના કારણે વાળ ઝડપથી પડવા લાગે છે અને હેર વોલ્યુમ ઘટે છે.
એલર્જીક સ્કિન કન્ડિશન્સ એક્ઝિમા, સોરયાસિસ અને રેશીસ સ્ટ્રેસથી વધુ ખરાબ થાય છે.
શું કરવું? યોગા, મેડિટેશન, સારી ઊંઘ અને હેલ્ધી ડાયેટ – સ્ટ્રેસ ઘટાડીને સ્કિન ફરી ગ્લો કરાવે છે.
Recommended Stories
health-lifestyle
દરરોજ હેલ્ધી શરૂઆત – સવારનું નાસ્તો ક્યારેય સ્કિપ ન કરો!
health-lifestyle
ઓઇલિંગ, કન્ડીશનિંગ અને યોગ્ય કેર = પરફેક્ટ વિન્ટર હેર રૂટિન
health-lifestyle
મૂંગફળી – સ્વાદ પણ સુપર, હેલ્થ પણ સુપર
health-lifestyle
સરળ હેબિટ્સ, મોટી રિલીફ – બ્લોટિંગથી મુક્તિ