નિર્માણ 1638માં શરુ થયું અને 1648માં બનીને તૈયાર થઈ ગયો હતો.
બનવામાં લાગ્યા 10 વર્ષ
આપણે બધાએ લાલ કિલ્લાને લાલ રંગનો જ જોયો છે પણ શું તમને ખબર છે પહેલાં તેનો રંગ અલગ હતો
પહેલા હતો અલગ રંગ
નિર્માણ પહેલા કિલ્લો સફેદ રંગનો હતો. સફેદ માર્બલ અને ચૂના પત્થરથી બનાવ્યો હતો
કયો હતો રંગ?
અંગ્રેજોએ દિલ્લી પર કબ્જો કર્યો ત્યારે કિલ્લાની દેખરેખ તેમણે શરૂ કરી અને પછી ઘણા બદલાવ કર્યા
કોણે કર્યો બદલાવ?
20મી સદીમાં લાલ કિલ્લાના સંરક્ષણ માટે થઈને તેની દિવાલોને લાલ રંગથી રંગી કાઢ્યો
શું હતું કારણ?
Recommended Stories
education-career
માત્ર 30 દિવસમાં અંગ્રેજી બોલતા શીખવાની માસ્ટર ફોર્મ્યુલા
international
શા માટે ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે જર્મની પસંદ કરવું જોઈએ?
education-career
યોગ્ય સ્ટડી હેબિટ્સ અપનાવો અને સફળતા સરળ બનાવો
education-career
2026માં ટેકનોલોજી લાવશે સ્માર્ટ જીવન અને ભવિષ્યની નવી શરૂઆત