ગણેશજીનો ચહેરો ઉત્તર દિશામાં હોવો જોઈએ.
આ દિશાને સમૃદ્ધિ અને સફળતાની દિશા માનવામાં આવે છે.
પ્રતિમા ઉત્તર દિશામાં મૂકીને તમે દક્ષિણ તરફ મુખ કરીને પૂજા કરો.
ઉત્તર-પૂર્વ ખૂણો (ઈશાન કોણ) શ્રેષ્ઠ છે ગણેશજી માટે.
દક્ષિણ દિશામાં ચહેરો ન મુકવો – તેને અશુભ માનવામાં આવે છે.
ગણેશજીને હંમેશાં ઊંચા અને સ્વચ્છ સ્થાન પર સ્થાપિત કરવો.
સ્થાપન સમયે ગણેશજીની સાથે મૌસિક (મૂષક) અને લાડુ હોવું જરૂરી છે.
ગણેશજીની પાછળ ખાલી જગ્યા ન રાખો દિવાલ સાથે મૂકવી.
તમારા સાચા મન થી પ્રાથના કરો જેથી ગણેશજી તમારી હર મનોકામના પૂરી કરે.

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ