આ ફિલ્મ 2025 ની સુપરહિટ 'ધુરંધર' ની ઓફિશિયલ સીક્વલ છે.
પોસ્ટરમાં રણવીર સિંહ અત્યંત આક્રમક અને ખૂંખાર લુકમાં છે.
આ ફિલ્મ 19 માર્ચ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સંજય દત્ત અને આર. માધવન પણ આ વખતે મહત્વના રોલમાં છે.
'Yeh Naya Hindustan Hai' ડાયલોગ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ફિલ્મ હિન્દી સહિત કુલ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.
બીજા ભાગમાં પહેલા કરતા પણ વધુ જોરદાર એક્શન સીન હશે.
હોળીની રજાઓમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.

Recommended Stories

entertainment

ટ્રેડિશનલ આઉટફિટમાં Shreya Ghoshal ની સુંદરતા

entertainment

બ્લેક ડ્રેસમાં Sonakshi Sinha ની શાનદાર સ્ટાઈલ

entertainment

Anushka Sen નો નેવી બ્લુ ડ્રેસમાં ગ્લેમરસ લુક

entertainment

Shivangi Joshi નો કલાસી બોસ લેડી લુક