દીપિકાએ ફિલ્મ ‘સ્પિરિટ’માંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.
કારણ છે કે તેણે રોજના 8 કલાકના વર્કિંગ અવર્સની માગ કરી હતી.
અભિનેત્રીના આ નિર્ણય પર સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચા થઇ.
ટોલિવુડ એક્ટર રાણા દગ્ગુબાતી પણ આ મુદ્દે પોતાની વાત સાથે જોડાયા છે.
રાણા એ જણાવ્યું કે “ભારત વિકાસશીલ દેશ છે, એ રીતે કામ એ લાઈફસ્ટાઇલ છે."
આપણે અમેરિકાની જેમ 8 કલાકના નિયમિત શિફ્ટો નથી અપનાવી શકતા.
રાણાનું માનવું છે કે ફિલ્મ ઉદ્યોગમાં એકસરખા વર્ક અવર્સ શક્ય નથી.
ઘણા કલાકારો માત્ર 4 કલાક પણ કામ કરે છે - એ પણ તેમની પસંદગી છે.
રાણા માને છે કે આ ઉદ્યોગ વ્યકતિગત પસંદગીઓથી ચાલે છે, દબાણથી નહીં.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક-લાઈફ બેલેન્સ શક્ય છે?
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ