ચિપ્સ માટે ઝઘડે પણ છેલ્લો પીસ ભાઈ માટે બચાવતી બહેન.
રોજ ઝઘડા થાય, છતાં રાતે જોડે ખાવાની રાહ જુએ છે બેન ભાઈ ની.
એકબીજાની ચિંધાઈ કરે, પણ એકબીજા નું દુઃખ સહન ના કરી શકે.
ભાઈ-બહેનના ઝઘડા એટલે પ્રેમનો અવાજવાળો સંસ્કાર.
આવો ખાટો-મીઠો સબંધ છે ભાઈ બેહેન નો
રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ અને પરિવારની એકતાનું પ્રતિક છે.
રાખડી સંસ્કૃતિ અને સ્નેહની ડોર બાંધવાનો પાવન પ્રસંગ છે.
આ દિવસે તિલક, રાખડી અને ભેટ આપવાની પરંપરા છે.
કૃષ્ણ-દ્રૌપદી જેવી કથાઓ આ તહેવાર પાછળની પ્રેરણા છે.
હેપ્પી રક્ષાબંધન આજનો દિવસ બહેનોનો છે....ભાઈઓને લૂંટવાનો
Recommended Stories
entertainment
સ્કાર્લેટ હાઉસ મલાઈકા અરોરાનો જુહુમાં નવો સ્ટાઇલિશ કાફે!
entertainment
લોકો તારક મહેતાના જૂના એપિસોડ્સ પસંદ કરી રહ્યા છે કારણ કે.
entertainment
Rakshabandhan Traditional Outfit Ideas
entertainment
Ahaan Panday ની લેટેસ્ટ પોસ્ટ વાઈરલ થઇ રહી છે