ટ્વિંકલે 'બરસાત' ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
ટ્વિંકલ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી છે. ટ્વિંકલે ઘણી મોટી અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કર્યું છે. શરૂઆતમાં લોકો ખૂબ પસંદ કરતા હતા, પછી તેમનું સ્ટારડમ ઓછી થવા લાગ્યું.
ફિલ્મ 'મેલા' રિલીઝ થઈ ત્યારે દર્શકોને એક્ટિંગ પસંદ ના આવી.
મેલા ફ્લોપ થયા પછી ટ્વિંકલએ પણ એક્ટિંગ કરિયર છોડી દિધું હતું
ટ્વિંકલ ખન્નાએ રાઈટર બની અને તેમણે અનેક જાણીતી બુક્સ લખી છે અને રૂપિયા પણ કમાયા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્વીંકલે 350 કરોડ રૂપિયાની સંપત્તિ જાતે જ બનાવી છે. આ સિવાય તેના પિતાની અડધી સંપત્તિ પણ તેના નામે છે. તે અભિનેતા અક્ષય કુમારની પત્ની પણ છે.

Recommended Stories

entertainment

Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી

entertainment

ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ

entertainment

પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ

entertainment

Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ