City Palace: ભવ્ય મહેલ અને સુંદર મ્યુઝિયમ જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે
Pichola Lake: તળાવમાં નૌકાવિહાર અને સૂર્યાસ્તનો અદભૂત નજારો માણો.
Jagdish Temple: કોતરણીવાળું પ્રાચીન મંદિર અને ભક્તિમય વાતાવરણ છે.
Saheliyon Ki Bari: ફુવારા, કમળના તળાવ અને સુંદર બગીચાઓ આકર્ષણ છે.
Fateh Sagar Lake: શાંત વાતાવરણ અને મોટું સુંદર તળાવ જોવા જેવું છે.
Moti Magri: મહારાણા પ્રતાપનું સ્મારક અને આખા શહેરનો સુંદર વ્યૂ છે.
Bagore Ki Haveli: સાંજે રાજસ્થાની લોકનૃત્ય અને કઠપૂતળી શોનો આનંદ લો.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ