૭ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ ૮ મુખ્ય શહેરોને એકબીજા સાથે જોડશે.
મુંબઈ-પુણે અને પુણે-હૈદરાબાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે.
હૈદરાબાદ-બેંગલુરુ અને હૈદરાબાદ-ચેન્નાઈ કનેક્ટિવિટી.
ચેન્નાઈ-બેંગલુરુ અને દિલ્હી-વારાણસી કોરિડોર બનશે.
વારાણસી-સિલીગુડી રૂટથી નોર્થ-ઈસ્ટને મોટો ફાયદો થશે.
મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરવાનું લક્ષ્ય છે.
પર્યાવરણને અનુકૂળ મુસાફરીને પ્રોત્સાહન આપવામાં આવશે.
Recommended Stories
business
Gold Silver Price Today 23 March 2026, જાણો તમારા શહેરનો લેટેસ્ટ દર
business
Gold Price Today: 24K, 22K અને 18K સોનાના પ્રતિ 10 ગ્રામના રેટ
business
વિદેશ પ્રવાસ હવે સસ્તો: TCS દર ઘટીને થયો માત્ર 2%
business
Gold Silver Price Today 12 January 2026