રાધિકા ની હત્યા પછી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નજર માં આયુ છે
હિમાંશિકા રાજપૂતએ સ્ટોરીમાં રાધિકા ના એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો
હિમાંશિકાએ રાધિકા નો ફોટો અને ઇન્સ્ટા એકાઉન્ટ ટેગ કર્યો
રાધિકા નું એકાઉન્ટ ચેક કરતાં તે પ્રાઇવેટ હોવાનું ખબર પડી
રાધિકા પાસે 69 ફોલોઅર્સ છે અને તે 68 લોકોને ફોલો કરે છે
તેના એકાઉન્ટ પર 6 પોસ્ટ છે, પણ પ્રાઇવેટ હોવાથી જોઈ શકાતી નથી
બાયોમાં રાધિકા એ સ્પેનિશ કહેવત લખી જેનો અર્થ થાય છે કે
"બધું જ કોઈ કારણસર થાય છે" એવું બાયોમાં લખેલું છે
પિતાના દબાણથી તેણે પેહલા સોશિયલ મીડિયા ડિલીટ કર્યું હતું
હિમાંશિકા કહે છે કે રાધિકા માત્ર તેના લક્ષ્ય પર ફોકસ કરતી હતી
Recommended Stories
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી
international
ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ