તાજા બીટરૂટ લો, તેની છાલ ઉતારીને ઝીણું છીણી તૈયાર કરો.
કડાઈમાં ઘી ગરમ કરી બીટને છીણને ૫ થી ૭ મિનિટ ધીમા તાપે શેકો.
તેમાં દૂધ ઉમેરો અને બીટ નરમ ન થાય ત્યાં સુધી બરાબર ચઢવા દો.
બીટ ચઢી જાય એટલે તેમાં સ્વાદ મુજબ ખાંડ ઉમેરીને હલાવતા રહો.
ખાંડનું પાણી પૂરેપૂરું બળી ન જાય ત્યાં સુધી મિશ્રણને પકાવો.
સ્વાદ માટે ઈલાયચી પાવડર અને ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો.
હલવો ઘટ્ટ થાય અને ઘી છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ