આખું ઈંડું: માઇક્રોવેવમાં આખું ઈંડું ફાટવાથી ગંભીર ઈજા થઈ શકે છે.
પ્રોસેસ્ડ મીટ: ગરમ કરવાથી હાનિકારક કેમિકલ બને,જે હૃદય માટે જોખમી છે.
લીલા મરચાં: તેમાંથી નીકળતો ગેસ આંખો અને ગળામાં તીવ્ર બળતરા કરી શકે છે.
લીલી ભાજી: પાલક જેવી ભાજી ગરમ કરવાથી તે ઝેરી તત્વોમાં ફેરવાઈ શકે છે.
ભાત: રાંધેલા ભાત ફરી ગરમ કરવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ રહે છે.
દ્રાક્ષ: માઇક્રોવેવમાં દ્રાક્ષ રાખવાથી તેમાં વિસ્ફોટ થવાની શક્યતા છે.
પ્લાસ્ટિક ડબ્બા: હાનિકારક કેમિકલ ખોરાકમાં ભળીને સ્વાસ્થ્ય બગાડી શકે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ