1800 કરોડની કમાણી પછી OTT પર આવી ગઈ પુષ્પા 2
OTT પ્લેટફોર્મ NETFLIX પર ફિલ્મ થઈ રિલીઝ
30 જાન્યુઆરીએ ફિલ્મ NETFLIX પર રિલીઝ થઈ, લોકો અહીં પણ કરી રહ્યાં છે પસંદ
રિલીઝના 24 કલાકમાં જ ફિલ્મ ટ્રેન્ડ કરવા લાગી
OTT પર ફિલ્મ એક્સટેન્ડેડ વર્ઝન સાથે રિલીઝ થઈ છે. થિયેટર કરતાં 20 મિનિટ વધુની ફિલ્મ જોવા મળશે
વર્લ્ડવાઈડ 1800 કરોડનું કલેક્શન થયું જે દંગલ પછી બીજી ફિલ્મ બની
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ