/>
દૂધ, દહીં અને પનીર જેવા ડેરી ઉત્પાદનો ખાવો.
માછલી, ચિકન અને ઇંડા વધુ ખાવો.
નટ્સ અને બીજ નિયમિત રીતે ખાવો.
શાકાહારી હોય તો ફોર્ટિફાઇડ અનાજ અને સોયા ખાવો.
B12 ટેબ્લેટ અથવા ઇન્જેક્શન લેવાની જરૂર હોય તો ડોક્ટરની સલાહ લો.
રક્તમાં B12 લેવલ ચેક કરાવવા ડોક્ટર પાસે જાઓ.
પ્રોટીન અને વિટામિન ભરેલો ખોરાક નિયમિત ખાવો.
જંક ફૂડ ઓછું ખાવો અને પૌષ્ટિક ખોરાક વધારે ખાવો.

Recommended Stories

health-lifestyle

નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા

health-lifestyle

શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય

health-lifestyle

રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ

health-lifestyle

સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!