ગ્રીક યોગર્ટ: પ્રોટીનથી ભરપૂર, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
પનીર ભુરજી: સ્નાયુઓ માટે પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
મગ દાળ ચિલા: ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર અને પચવામાં સરળ.
બાફેલા ઈંડા: વજન ઘટાડવા અને એનર્જી માટે શ્રેષ્ઠ નાસ્તો.
ચીયા સીડ પુડિંગ: ઓમેગા-3 અને પ્રોટીનનો હેલ્ધી વિકલ્પ.
ટોફુ સ્ક્રેમ્બલ: શાકાહારીઓ માટે શક્તિશાળી પ્રોટીન સ્ત્રોત.
ક્વિનોઆ ઉપમા: મેટાબોલિઝમ સુધારે છે, તે સંપૂર્ણ પ્રોટીન છે.
પીનટ બટર ટોસ્ટ: હેલ્ધી ફેટ્સ અને પ્રોટીનનું સારું મિશ્રણ.
સ્પ્રાઉટ્સ સલાડ: ફણગાવેલા કઠોળ વિટામિન્સ અને પ્રોટીનનો ખજાનો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ