અભિનેત્રી મોહમાયા છોડીને બની શ્રી કૃષ્ણ ભક્ત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!
ભોજપુરી અભિનેત્રી પ્રિયંકા પંડિતે સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ
પ્રિયંકા હવે પોતાનું જીવન કૃષ્ણ ભક્ત તરીકે વિતાવવા માંગે છે, તેની આ ભક્તિ તેના ચાહકોએ ખૂબ પસંદ આવી રહી છે
હવે પ્રિયંકાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે! તેણે હાથમાં સિંદૂર દાણી સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું- લગ્નજીવન. રાધાવલ્લભ શ્રીહરિવંશ.
પ્રિયંકાએ ભલે શોબિઝને અલવિદા કહી દીધું હોય પરંતુ તેણે ક્યારેય સોશિયલ મીડિયા છોડ્યું નથી. તેણે વૃંદાવનમાં એક ઘર બનાવ્યું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું છે.
instagram.com/priyanka_pandit_

Recommended Stories

entertainment

ઈન્ડો-વેસ્ટર્ન લુકમાં Shreya Ghoshal નો શાહી અંદાજ

entertainment

સૌમ્ય સાદગી સાથે ગુલાબી સાડીમાં Samantha નો મનમોહક અંદાજ

entertainment

ચાહકોના દિલ જીતી રહ્યો છે Sonam Bajwa નો આ લેટેસ્ટ ટ્રેડિશનલ લુક

entertainment

એથનિક અંદાજમાં Sonam Bajwa નો જાદુ