પંડિત જવાહરલાલ નહેરુ (1947–1964)
આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન આધુનિક ભારતની પાયારેખા ઊભી કરી – IITs, ISRO, BARC ની સ્થાપના
ઈન્દિરા ગાંધી (1966–1977, 1980–1984)
ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન અને 1971 માં પાકિસ્તાન સામે જીત
અટલ બિહારી બાજપેયી (1998–2004)
લોકપ્રિય નેતા, થાકી જતા રાજકારણમાં નર્મતા લાવનાર અને પાકિસ્તાન સાથે શાંતિપ્રયાસ અને કારગિલ યુદ્ધ સમયે દૃઢ નેતૃત્વ
રાજીવ ગાંધી (1984–1989)
ટેકનોલોજી રિવોલ્યુશનના પિતા કહેવાયા,ભારતમાં કોમ્પ્યુટર, ટેલિકોમ અને IT ક્ષેત્રે પાયો નાખ્યો
નરેન્દ્ર મોદી (2014–Present)
370 અધ્યાય હટાવવી, રામ મંદિર નિર્માણની શરૂઆત વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા મજબૂત કરી

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી